સમાચાર - BBC News ગુજરાતી (2024)

Table of Contents
નવાજૂની જુલિયન અસાંજ : વિકિલીક્સના સ્થાપકને ગુનાની કબૂલાત છતાં મુક્ત કેમ કરવામાં આવ્યા? આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે રશિયાના પૂર્વ વડા પ્રધાનની ધરપકડ માટે વૉરંટ જાહેર કર્યું રાહુલ ગાંધી બનશે વિપક્ષ નેતા, INDIA ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય વીડિયો, આ દેશ ભાડે કૂખ આપતી મહિલાઓને કેમ બોલાવી રહ્યો છે?અવધિ, 3,11 ભાજપના દિગ્ગજ નેતાએ કેન્દ્રીય મંત્રીને પડકાર ફેંકતા શું વિવાદ થયો? ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે? ક્યાં પડશે સતત વરસાદ? ચૂંટાયેલા સંસદસભ્યો લોકસભામાં શું કામ કરે છે? અફઘાનિસ્તાન પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપના સેમિફાઇનલમાં, ઑસ્ટ્રેલિયા બહાર કટોકટીનો એ સમયગાળો જ્યારે દેશમાં લાખો લોકોની નસબંધી કરી દેવામાં આવી ભારત/વિદેશ પેપરલીકને કારણે યુવાનોનું ભવિષ્ય કેવી રીતે બરબાદ થઈ રહ્યું છે? ઓમ બિરલા સામે કે.સુરેશ : લોકસભાના સ્પીકરની ચૂંટણી કઈ રીતે થાય છે? આ પદ મહત્ત્વપૂર્ણ કેમ છે? વીડિયો, રાજકોટ બંધ મુદ્દે વેપારીઓએ અને જિજ્ઞેશ મેવાણીએ ગુસ્સે થઈ શું કહ્યું?અવધિ, 4,46 એશિયાના દેશોમાં ધર્મપરિવર્તનનું ચલણ કેમ વધી રહ્યું છે? વીડિયો, દિલ્હી રમખાણોનો ભોગ બનનાર મુસ્લિમની ભય, હિંમત અને આશાની કહાણીઅવધિ, 5,52 ઉત્તર કોરિયા સરહદે શું બનાવી રહ્યું છે? સેટેલાઇટ તસવીરમાં સામે આવ્યું સત્ય ઇઝરાયલી સેનાએ ઘાયલ પેલેસ્ટાઇનવાસીને જીપ ઉપર બાંધતાં વિવાદ, શું છે સમગ્ર ઘટના? મક્કામાં મુસ્લિમોના સૌથી પવિત્ર સ્થળ કાબાની ચાવી કોની પાસે છે? 14મી સદીનો પ્રવાસી જેણે લાખો કિલોમીટરનો પ્રવાસ કર્યો, પણ ભારતના સુલતાનથી ડરીને કેમ ભાગી જવું પડ્યું? બીબીસી વિશેષ વરુ અને કૂતરાના પ્રજનનથી પેદાં થયેલાં આ પ્રાણીઓ ખતરનાક કેમ બની ગયાં છે? વિયેતનામ યુદ્ધનાં અનિચ્છનીય બાળકો : 'મારા પિતા મારી માતાનું આખું નામ ક્યારેય ન જાણી શક્યા' દસ કિશોરો પાંચ દિવસ સુધી મોબાઇલને અડ્યા જ નહીં ત્યારે શું થયું? ઇસ્લામ, યહૂદી, ઈસાઈ અને હિન્દુ ધર્મમાં પશુબલિ કેમ ચઢાવવામાં આવે છે? ગુજરાત રિપોર્ટ પાતરાં બારડોલીની ઓળખ કઈ રીતે બની ગયાં? આણંદમાંથી નકલી માર્કશીટથી વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું ‘કૌભાંડ’ કેવી રીતે પકડાયું? ગુજરાત : ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ અને 'ઊંચનીચ' વિશે શું લખાયું, જેનો વિરોધ થઈ રહ્યો છે? ઉદ્યોગોમાં અગ્રેસર ગુજરાતમાં જંગલો ઘટીને માત્ર 9 ટકા જ કેમ થઈ ગયાં? સ્પોર્ટ્સ અક્ષર પટેલનો એ કૅચ જેણે ઑસ્ટ્રેલિયા સામેની મૅચનું પાસું પલટી નાખ્યું અફઘાનિસ્તાનનું ઑસ્ટ્રેલિયાને હરાવવું એ કેમ હવે ઊલટફેર ન કહી શકાય? AUSvsAFG : આ અફઘાન ખેલાડીએ કઈ રીતે ઑસ્ટ્રેલિયાને ઘૂંટણિયે પાડી દીધું? સૂર્યકુમારની ઝંઝાવાતી અર્ધસદી બાદ બૉલરોએ રંગ રાખ્યો, ભારતે અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું દૃષ્ટિકોણ વીડિયો, ગરમીનો વીમો, જેણે ઘરની બહાર કામ કરતી મહિલાઓને સહાય આપીઅવધિ, 3,22 હિમાચલ પ્રદેશ: ગૌહત્યાની અફવા પર કઈ રીતે ફેલાયો ઉન્માદ અને મુસ્લિમો સામે કેમ થઈ ગયો એક સમૂહ? – ગ્રાઉન્ડ રિપોર્ટ તમે તમારા મોબાઇલ ફોન પર સ્ક્રોલ કરો છો ત્યારે તમારા મગજમાં શું થાય છે? 'મને ખબર જ નહોતી કે હું એક મહિના પછી બાળકને જન્મ આપીશ' હેલ્થ હૃદય ડાબી નહીં પણ જમણી બાજુ, લીવર, ફેફસાં, પેટ બધું આડુંઅવળું- આવું કેવી રીતે થયું? વીડિયો, યુદ્ધગ્રસ્ત ગાઝામાં હજારો બાળકો કુપોષણનો શિકાર, ભોજન માટે લાગે છે લાંબી કતારોઅવધિ, 2,31 અલકા યાજ્ઞિક જે બીમારીને કારણે સાંભળી શકતાં નથી તે બીમારી કઈ છે? વીડિયો, ટૉઇલેટના અભાવે શાળાએ ન જતી વિદ્યાર્થિનીઓને મળી નવી સુવિધાઅવધિ, 1,48 વીડિયો રિપોર્ટ વીડિયો, ગુજરાતમાં ક્યાં પડશે સતત વરસાદ, આગામી સાત દિવસોમાં શું છે આગાહી?અવધિ, 8,01 વીડિયો, ગુજરાતમાં હવે સૌથી વધારે વરસાદ ક્યાં પડશે? શું છે આગાહી?અવધિ, 8,01 વીડિયો, સુરતનાં મહિલા ટ્રાફિક ડીસીપી કેવી રીતે લોકોને દંડ ફટકારવાને બદલે નિયમો સમજાવે છે?અવધિ, 4,09 વીડિયો, ફાલુદા : એ પારંપરિક પકવાન, જેનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છેઅવધિ, 2,01 સૌથી વધારે વંચાયેલા સમાચાર

નવાજૂની

  • સમાચાર - BBC News ગુજરાતી (1)

    જુલિયન અસાંજ : વિકિલીક્સના સ્થાપકને ગુનાની કબૂલાત છતાં મુક્ત કેમ કરવામાં આવ્યા?

    વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજ પાંચ વર્ષ પછી બ્રિટનની જેલમાંથી મુક્ત થયા છે. અમેરિકા સાથે થયેલા કરાર બાદ અસાંજ બ્રિટનથી ઑસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગયા છે.

  • સમાચાર - BBC News ગુજરાતી (2)

    આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે રશિયાના પૂર્વ વડા પ્રધાનની ધરપકડ માટે વૉરંટ જાહેર કર્યું

    ચીનનું માનવરહિત અવકાશયાન ચંદ્રના દુરના અજાણ્યા વિસ્તારોના નમુના લઈને પૃથ્વી પર આવી ગયું છે. ચાંગ’ઈ-6 લગભગ બે મહિના પછી ઇનર મંગોલિયાના રણપ્રદેશમાં ઉતર્યું.

  • સમાચાર - BBC News ગુજરાતી (3)

    રાહુલ ગાંધી બનશે વિપક્ષ નેતા, INDIA ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય

    કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષ સ્પીકરના પદ માટે એનડીએના ઉમેદવારનું સમર્થન કરવા માટે તૈયાર છે, પરંતુ ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને મળવું જોઇએ.

  • સમાચાર - BBC News ગુજરાતી (4)

    વીડિયો, આ દેશ ભાડે કૂખ આપતી મહિલાઓને કેમ બોલાવી રહ્યો છે?અવધિ, 3,11

    યુદ્ધ પહેલાં યુરોપમાં કૉમર્શિયલ સરોગસીનું મુખ્ય કેન્દ્ર યુક્રેન હતું, પરંતુ હવે યુક્રેનનો પાડોશી દેશ જ્યૉર્જિયા સરોગસીનું નવું કેન્દ્ર બની રહ્યો છે.

  • સમાચાર - BBC News ગુજરાતી (5)

    ભાજપના દિગ્ગજ નેતાએ કેન્દ્રીય મંત્રીને પડકાર ફેંકતા શું વિવાદ થયો?

    ગુજરાત ભાજપમાં લોકસભા ચૂંટણી પછી ભાજપના નેતાઓનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. ભાજપ નેતા જવાહર ચાવડા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના સામસામે પ્રહારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.

  • સમાચાર - BBC News ગુજરાતી (6)

    ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે? ક્યાં પડશે સતત વરસાદ?

    ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ અને વાવણી લાયક વરસાદ થયો.

  • સમાચાર - BBC News ગુજરાતી (7)

    ચૂંટાયેલા સંસદસભ્યો લોકસભામાં શું કામ કરે છે?

    તો આપણે આ સંસદસભ્યોને શા માટે પસંદ કરીએ છીએ? સંસદના સભ્યો પાસે બીજા ઘણાં કામો છે, જે ટીવી પર જોવા મળતા નથી પરંતુ જે દેશના અને તેમના ક્ષેત્રના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે. આ લેખમાં, બીબીસી એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે સંસદસભ્યો આટલા ધામધૂમથી ચૂંટાયા પછી કયા કયા કામ કરે છે?

  • સમાચાર - BBC News ગુજરાતી (8)

    અફઘાનિસ્તાન પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપના સેમિફાઇનલમાં, ઑસ્ટ્રેલિયા બહાર

    વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપની અંતિમ સુપર 8 મૅચમાં અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ભારે રસાકસીવાળી મૅચ થઈ હતી. જોકે, અફઘાનિસ્તાનની ટીમ માત્ર આઠ રનથી મૅચ જીતીને ટી-20 વર્લ્ડકપના સેમિફાઇનલમાં પોતાનું સ્થાન મેળવવામાં માટે સફળ રહી.

  • સમાચાર - BBC News ગુજરાતી (9)

    કટોકટીનો એ સમયગાળો જ્યારે દેશમાં લાખો લોકોની નસબંધી કરી દેવામાં આવી

    શાહ કમિશનના અહેવાલ પ્રમાણે દેશમાં 548 જેટલા કુંવારા લોકોની નસબંધી કરી દેવાની ફરિયાદ મળી હતી. જે પૈકી પાંચ કિસ્સાઓ ગુજરાતમાં નોંધાયા હતા.નસબંધી અને ત્યારબાદ થયેલાં મૃત્યુના આંકડાની વાત કરીએ તો શાહ કમિશન પ્રમાણે 1774 કેસો મૃત્યુના નોંધાયા હોવાની વાતનો ઉલ્લેખ છે. જે પૈકી 68 મોત ગુજરાતમાં થયા હોવાની ફરિયાદ શાહ પંચ સમક્ષ થઈ હતી.

ભારત/વિદેશ

  • સમાચાર - BBC News ગુજરાતી (10)

    પેપરલીકને કારણે યુવાનોનું ભવિષ્ય કેવી રીતે બરબાદ થઈ રહ્યું છે?

    રાજ્યોની પરીક્ષાઓમાં સ્થિતિ વધુ ખરાબ છે. તેમાં મોટા ભાગે કૉન્ટ્રાક્ટ આધારિત, અસલામત અને ઓછા પગારવાળી નોકરીઓ હોય છે. એવી નોકરી મેળવવા માટે પણ તીવ્ર સ્પર્ધા હોય છે ત્યારે વિવિધ સ્થાનિક ભરતી પરીક્ષાઓ માટેનાં પ્રશ્નપત્રો વારંવાર લીક થાય છે.

  • સમાચાર - BBC News ગુજરાતી (11)

    ઓમ બિરલા સામે કે.સુરેશ : લોકસભાના સ્પીકરની ચૂંટણી કઈ રીતે થાય છે? આ પદ મહત્ત્વપૂર્ણ કેમ છે?

    અઢારમી લોકસભાનું પહેલું સત્ર 24મી જૂને શરૂ થયું. સત્રની શરૂઆતમાં નવા સાંસદોને શપથ અપાવવામાં આવી. હવે સૌથી મહત્ત્વનું કામ લોકસભા સ્પીકરની નિયુક્તિનું રહેશે.

  • વીડિયો, રાજકોટ બંધ મુદ્દે વેપારીઓએ અને જિજ્ઞેશ મેવાણીએ ગુસ્સે થઈ શું કહ્યું?અવધિ, 4,46

    રાજકોટ ટીઆરપી ગેમઝોન : આગ-દુર્ઘટનાના એક મહિના પછી બંધનું એલાન, જિગ્નેશ મેવાણી સહિત સ્થાનિક વેપારી શું બોલ્યા?

  • સમાચાર - BBC News ગુજરાતી (13)

    એશિયાના દેશોમાં ધર્મપરિવર્તનનું ચલણ કેમ વધી રહ્યું છે?

    અમેરિકાની થિંક ટૅન્ક પ્યૂ રિસર્ચ સૅન્ટરના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વી એશિયાના દેશોમાં લોકોમાં ધર્મ બદલવાનો અને ધર્મ છોડવાનો દર સૌથી વધારે છે.10 હજારથી વધારે લોકોને તેમની ધાર્મિક માન્યતા વિશે પૂછવામાં આવ્યું અને તેમાંથી ઘણાએ કહ્યું કે હવે તેમની ધાર્મિક ઓળખ બદલાઈ ગઈ છે.

  • સમાચાર - BBC News ગુજરાતી (14)

    વીડિયો, દિલ્હી રમખાણોનો ભોગ બનનાર મુસ્લિમની ભય, હિંમત અને આશાની કહાણીઅવધિ, 5,52

    તા. 24-25 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હીમાં કોમી હિંસા ફાટી નીકળી હતી, હિંસાની શરૂઆત સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટના સમર્થક તથા વિરોધીઓ વચ્ચે પથ્થરબાજીથી થઈ હતી. દિલ્હીમાં થયેલાં તોફાનોમાં 53 લોકોનાં મૃત્યુ થયાં હતાં. દિલ્હી પોલીસનું કહેવું છે કે મૃત્યુ પામેલા લોકોમાંથી 40 મુસ્લિમ અને 12 હિંદુ હતા. એક વ્યક્તિની ઓળખ થઈ શકી નથી.

  • સમાચાર - BBC News ગુજરાતી (15)

    ઉત્તર કોરિયા સરહદે શું બનાવી રહ્યું છે? સેટેલાઇટ તસવીરમાં સામે આવ્યું સત્ય

    દક્ષિણ કોરિયા સાથેની પોતાની સરહદ નજીક ઉત્તર કોરિયા ઘણી જગ્યાએ દીવાલ જેવી વાડ બનાવી રહ્યું છે. આ માહિતી સેટેલાઇટ તસવીરોથી સામે આવી છે. બીબીસી વેરિફાઈ દ્વારા કરવામાં આવેલા સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણથી માહિતી મળી છે કે અસૈન્ય વિસ્તારની અંદરની જમીન ખાલી કરાવાઈ છે.

  • સમાચાર - BBC News ગુજરાતી (16)

    ઇઝરાયલી સેનાએ ઘાયલ પેલેસ્ટાઇનવાસીને જીપ ઉપર બાંધતાં વિવાદ, શું છે સમગ્ર ઘટના?

    ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે સેનાની એક ટુકડીએ વેસ્ટ બૅન્કના જેનિન શહેરમાં પાડેલા દરોડા દરમિયાન એક ઇજાગ્રસ્ત પેલેસ્ટાઇનવાસીને વાહનની આગળ બાંધીને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

  • સમાચાર - BBC News ગુજરાતી (17)

    મક્કામાં મુસ્લિમોના સૌથી પવિત્ર સ્થળ કાબાની ચાવી કોની પાસે છે?

    મુસ્લિમોના સૌથી પવિત્ર ધર્મસ્થળ કાબાની ચાવીના સંરક્ષક ડૉ સાલેહ બિન જૈનુલ આબેદીન શેબીનું નિધન થઈ ગયું છે.

  • સમાચાર - BBC News ગુજરાતી (18)

    14મી સદીનો પ્રવાસી જેણે લાખો કિલોમીટરનો પ્રવાસ કર્યો, પણ ભારતના સુલતાનથી ડરીને કેમ ભાગી જવું પડ્યું?

    ઇબ્ન બતૂતાનું વિવરણ 14મી શતાબ્દીની દુનિયાની એક અનોખી તસવીર રજૂ કરે છે. તેમના લેખનમાં મધ્યયુગના ઉત્કર્ષ દરમિયાનની ઇસ્લામી દુનિયાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.

બીબીસી વિશેષ

  • સમાચાર - BBC News ગુજરાતી (20)

    વરુ અને કૂતરાના પ્રજનનથી પેદાં થયેલાં આ પ્રાણીઓ ખતરનાક કેમ બની ગયાં છે?

  • સમાચાર - BBC News ગુજરાતી (21)

    વિયેતનામ યુદ્ધનાં અનિચ્છનીય બાળકો : 'મારા પિતા મારી માતાનું આખું નામ ક્યારેય ન જાણી શક્યા'

  • સમાચાર - BBC News ગુજરાતી (22)

    દસ કિશોરો પાંચ દિવસ સુધી મોબાઇલને અડ્યા જ નહીં ત્યારે શું થયું?

  • સમાચાર - BBC News ગુજરાતી (23)

    ઇસ્લામ, યહૂદી, ઈસાઈ અને હિન્દુ ધર્મમાં પશુબલિ કેમ ચઢાવવામાં આવે છે?

ગુજરાત રિપોર્ટ

  • સમાચાર - BBC News ગુજરાતી (24)

    પાતરાં બારડોલીની ઓળખ કઈ રીતે બની ગયાં?

  • સમાચાર - BBC News ગુજરાતી (25)

    આણંદમાંથી નકલી માર્કશીટથી વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું ‘કૌભાંડ’ કેવી રીતે પકડાયું?

  • સમાચાર - BBC News ગુજરાતી (26)

    ગુજરાત : ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ અને 'ઊંચનીચ' વિશે શું લખાયું, જેનો વિરોધ થઈ રહ્યો છે?

  • સમાચાર - BBC News ગુજરાતી (27)

    ઉદ્યોગોમાં અગ્રેસર ગુજરાતમાં જંગલો ઘટીને માત્ર 9 ટકા જ કેમ થઈ ગયાં?

સ્પોર્ટ્સ

  • સમાચાર - BBC News ગુજરાતી (28)

    અક્ષર પટેલનો એ કૅચ જેણે ઑસ્ટ્રેલિયા સામેની મૅચનું પાસું પલટી નાખ્યું

  • સમાચાર - BBC News ગુજરાતી (29)

    અફઘાનિસ્તાનનું ઑસ્ટ્રેલિયાને હરાવવું એ કેમ હવે ઊલટફેર ન કહી શકાય?

  • સમાચાર - BBC News ગુજરાતી (30)

    AUSvsAFG : આ અફઘાન ખેલાડીએ કઈ રીતે ઑસ્ટ્રેલિયાને ઘૂંટણિયે પાડી દીધું?

  • સમાચાર - BBC News ગુજરાતી (31)

    સૂર્યકુમારની ઝંઝાવાતી અર્ધસદી બાદ બૉલરોએ રંગ રાખ્યો, ભારતે અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું

દૃષ્ટિકોણ

  • સમાચાર - BBC News ગુજરાતી (32)

    વીડિયો, ગરમીનો વીમો, જેણે ઘરની બહાર કામ કરતી મહિલાઓને સહાય આપીઅવધિ, 3,22

  • સમાચાર - BBC News ગુજરાતી (33)

    હિમાચલ પ્રદેશ: ગૌહત્યાની અફવા પર કઈ રીતે ફેલાયો ઉન્માદ અને મુસ્લિમો સામે કેમ થઈ ગયો એક સમૂહ? – ગ્રાઉન્ડ રિપોર્ટ

  • સમાચાર - BBC News ગુજરાતી (34)

    તમે તમારા મોબાઇલ ફોન પર સ્ક્રોલ કરો છો ત્યારે તમારા મગજમાં શું થાય છે?

  • સમાચાર - BBC News ગુજરાતી (35)

    'મને ખબર જ નહોતી કે હું એક મહિના પછી બાળકને જન્મ આપીશ'

હેલ્થ

  • સમાચાર - BBC News ગુજરાતી (36)

    હૃદય ડાબી નહીં પણ જમણી બાજુ, લીવર, ફેફસાં, પેટ બધું આડુંઅવળું- આવું કેવી રીતે થયું?

  • સમાચાર - BBC News ગુજરાતી (37)

    વીડિયો, યુદ્ધગ્રસ્ત ગાઝામાં હજારો બાળકો કુપોષણનો શિકાર, ભોજન માટે લાગે છે લાંબી કતારોઅવધિ, 2,31

  • સમાચાર - BBC News ગુજરાતી (38)

    અલકા યાજ્ઞિક જે બીમારીને કારણે સાંભળી શકતાં નથી તે બીમારી કઈ છે?

  • સમાચાર - BBC News ગુજરાતી (39)

    વીડિયો, ટૉઇલેટના અભાવે શાળાએ ન જતી વિદ્યાર્થિનીઓને મળી નવી સુવિધાઅવધિ, 1,48

વીડિયો રિપોર્ટ

  • સમાચાર - BBC News ગુજરાતી (40)

    વીડિયો, ગુજરાતમાં ક્યાં પડશે સતત વરસાદ, આગામી સાત દિવસોમાં શું છે આગાહી?અવધિ, 8,01

  • સમાચાર - BBC News ગુજરાતી (41)

    વીડિયો, ગુજરાતમાં હવે સૌથી વધારે વરસાદ ક્યાં પડશે? શું છે આગાહી?અવધિ, 8,01

  • સમાચાર - BBC News ગુજરાતી (42)

    વીડિયો, સુરતનાં મહિલા ટ્રાફિક ડીસીપી કેવી રીતે લોકોને દંડ ફટકારવાને બદલે નિયમો સમજાવે છે?અવધિ, 4,09

  • સમાચાર - BBC News ગુજરાતી (43)

    વીડિયો, ફાલુદા : એ પારંપરિક પકવાન, જેનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છેઅવધિ, 2,01

સૌથી વધારે વંચાયેલા સમાચાર

  1. 1

    ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે? ક્યાં પડશે સતત વરસાદ?

  2. 2

    મક્કામાં મુસ્લિમોના સૌથી પવિત્ર સ્થળ કાબાની ચાવી કોની પાસે છે?

  3. 3

    ગુજરાતમાં ચોમાસું ક્યારે મજબૂત થશે? આગામી દિવસોમાં વરસાદની શું આગાહી છે?

  4. 4

    એશિયાના દેશોમાં ધર્મપરિવર્તનનું ચલણ કેમ વધી રહ્યું છે?

  5. 5

    કટોકટીનો એ સમયગાળો જ્યારે દેશમાં લાખો લોકોની નસબંધી કરી દેવામાં આવી

  6. 6

    ગુજરાતમાં ચોમાસું ક્યાં પહોંચ્યું? હવે સૌથી વધારે વરસાદ ક્યાં પડવાની આગાહી છે?

  7. 7

    ગુજરાતનું એ ગામ જ્યાં લગ્ન માટે કન્યાઓ બીજાં રાજ્યોમાંથી લાવવી પડે છે

  8. 8

    ભાજપના દિગ્ગજ નેતાએ કેન્દ્રીય મંત્રીને પડકાર ફેંકતા શું વિવાદ થયો?

  9. 9

    આણંદમાંથી નકલી માર્કશીટથી વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું ‘કૌભાંડ’ કેવી રીતે પકડાયું?

  10. 10

    જુલિયન અસાંજ : વિકિલીક્સના સ્થાપકને ગુનાની કબૂલાત છતાં મુક્ત કેમ કરવામાં આવ્યા?

સમાચાર - BBC News ગુજરાતી (2024)
Top Articles
Latest Posts
Article information

Author: Manual Maggio

Last Updated:

Views: 5602

Rating: 4.9 / 5 (69 voted)

Reviews: 84% of readers found this page helpful

Author information

Name: Manual Maggio

Birthday: 1998-01-20

Address: 359 Kelvin Stream, Lake Eldonview, MT 33517-1242

Phone: +577037762465

Job: Product Hospitality Supervisor

Hobby: Gardening, Web surfing, Video gaming, Amateur radio, Flag Football, Reading, Table tennis

Introduction: My name is Manual Maggio, I am a thankful, tender, adventurous, delightful, fantastic, proud, graceful person who loves writing and wants to share my knowledge and understanding with you.